Nestled on the slopes of Girnar Hill in Junagadh, Gujarat, the Jatashankar Mahadev Temple is a serene cave shrine devoted to Lord Shiva. The temple features a naturally formed Shivalinga that is bathed by a small stream cascading down the rocks a stunning blend of spirituality and nature.
| Detail | Information |
|---|---|
| Location | Rear side of Girnar Hill, Junagadh, Gujarat |
| Darshan Timings | Typically open 7 AM – 7 PM; other sources list 9 AM – 6 PM |
| Suggested Visit Time | Allocate about 1–2 hours, including trek and exploration |
| Best Season | Monsoon: the waterfall is most vibrant and lush |
| Clothing Tip | Modest attire recommended to respect temple sanctity |
શ્રી જટાશંકર મહાદેવની તીર્થભૂમિમાં પૂ. બાલાનંદજી બાપુએ તેમના ત્રણ સેવકોને દીક્ષા ૧૯૮૨-૮૩ની સાલમાં આપેલ હતી. જેમાના (૧) બ્રુ. શિવાનંદ બાપુ ગુરૂ બાલાનંદજી બાપુ (૨) બ્ર. પૂર્ણાનંદજી બાપુ ગુરૂ શ્રી બાલાનંદજી બાપુ. (૩) શ્રી દિવ્યાનંદજી ગુરૂશ્રી બાલાનંદજી બાપુ. હાલમાં બ્ર. શિવાનંદજી બાપુ. પુ. બાલાનંદજી બાપુની કૃપાથી શરૂઆતમાં શ્રી જટાશંકર મહાદેવમાં સેવા કરતા હતા. ત્યારબાદ સોનરથ નદીના કિનારે આવેલ ગામ-વધાવી પાસે આવેલ. શ્રી ભૂરિયા હનુમાનજી મંદિરની જગ્યામાં આશરે બારેક વરસ સુધી કાર્યભાર સંભાળેલ અને ત્યાં ભક્તિભાવથી પુજાપાઠ કરેલ, અને તે જગ્યાનો વિકાસ કરેલ. ત્યારબાદ છેલ્લા ૧૨ વરસથી પણ વધુ સમયથી તેઓશ્રી નાગેશ્વર મહાદેવ તેમજ ખડખડીયા હનુમાનની જગ્યા, જે જોષીપુરા, સરદારપુરા, રેલ્વે સ્ટેશનની સામે જુનાગઢ મુકામે આવેલ છે. તે જગ્યામાં સેવાપુજા, અર્ચના, ધ્યાન, યોગભક્તિ કરે છે. અને પૂ. ગુરુજીની અસીમ કપાથી, અને આશીર્વાદથી તે જગ્યામાં ઉત્તરોતર આધ્યાત્મિક ઉન્નતિ, અને પ્રગતિના શિખરો સર કરી રહ્યાં છે. અને ત્યાંની જનતાની ધાર્મિક લાગણીઓમાં વધારો કરી રહ્યા છે. જનતા વધુને વધુ ધાર્મિક બને તેવા પ્રયત્નો કરી રહ્યા છે. પૂ. ગુરૂજીના બીજા શિષ્ય શ્રી પુર્ણાનંદજી ગુરુશ્રી બાલાનંદજી ૧૯૮૨-૮૩ની સાલમાં દિક્ષા લીધી.
ગુરૂશ્રી બાલાનંદજીના આશીર્વાદથી મહંત તરીકે ૨૦૦૩ની સાલમાં, બીજા શિષ્ય શ્રી પુર્ણાનંદજી ગુરૂશ્રી બાલાનંદજીની વરણી કરવામાં આવેલ, અને હાલમાં છેલ્લા ૧૮ વરસથી (અઢારેક) બ્ર. શ્રી પુર્ણાનંદ બાપુ ગુરૂ શ્રી બાલાનંદજી બાપુ શ્રી જટાશંકર મહાદેવ તથા શ્રી રાજ રાજેશ્વરી પીઠ દસ મહાવિદ્યા જ્યાં સ્થાપિત છે તે જગ્યા સંભાળે છે. અને તેઓના અથાગ પરિશ્રમ, અને મહેનતથી શ્રી જટાશંકર મહાદેવની જગ્યાનો જીવદ્વાર કરાવેલ છે. અને શીવનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ તેમજ શ્રી પરશુરામ ભગવાનની સ્થાપના કરેલ છે. તેમજ શ્રી રાજ રાજેશ્વરી પીઠ તથા ત્રિપુરાસુંદી જેમાં દસ મહાવિદ્યાની સ્થાપના થયેલ છે, તે જગ્યાની જીર્ણોદ્ધાર કરી મોટી વિશાળ જગ્યા બનાવેલ છે. પોતે અવિરતપણે સેવા, પુજા- અર્ચના, ઓમ, હવન કરીને શ્રી જટાશંકર મહાદેવની જગ્યા જાગૃત તપોભૂમિને પોતાના અથાગ પ્રયત્નૌથી ટકાવી રાખેલ છે, અને તે ભૂમિની જાગૃતિમાં દિનપ્રતિદિન વધારો કરેલ છે.
પૂ. ગુરુજીના ત્રીજા શિષ્ય શ્રી દિવ્યાનંદજી ગુરૂશ્રી બાલાનંદજી બાપુ મુ. જામખંડોરામાં આવેલ આઈગરૂડીની જગ્યા શ્રી ગુરૂજીની કૃપા, અને આશીર્વાદથી મળેલ, અને તે જગ્યાનો તેઓએ વિકાસ કરેલ, અને જગ્યા સંભાળતા સંભાળતા, હાલમાં શ્રી દિવ્યાનંદજી ગુરૂશ્રી બાલાનંદજી બાપુ બ્રહ્મલીન થયેલ છે.
Our Help
Junagadh is well-connected by buses. From the foothills (Bhavnath Taleti), hire shared autos or walk towards the temple path.
Junagadh Railway Station links to major cities; local transport is available to Girnar foothills.
The nearest airport is in Rajkot; from there, a 90 km road journey via taxi or bus.
Excursion
Sacred spots near the foothills offering beautiful views and cultural vibrancy.
A holy lake where ritual bathing and funeral rites take place.
Historical landmarks of Junagadh worth.