preloader
about
about about

Official Website of Jatasankar Mahadev Mandir Girnar Hills

Nestled on the slopes of Girnar Hill in Junagadh, Gujarat, the Jatashankar Mahadev Temple is a serene cave shrine devoted to Lord Shiva. The temple features a naturally formed Shivalinga that is bathed by a small stream cascading down the rocks a stunning blend of spirituality and nature.

  • Peaceful Ambience
  • Scenic Trek
  • Waterfall
  • Maditation

Daily Darshan

દૈનિક દર્શન

Lord Shiva

Hinduism

img
Donation

મહાદેવની સેવા એટલે જીવનનું પુનિત કામ

To continue serving pilgrims, maintaining the temple facilities, supporting cleanliness, providing basic amenities, and preserving the sanctity of this holy site we seek your generous support.

img

Make a Donation

Donate Us To Help

img
₹ 501

Support basic facilities for a day


₹ 2100

Contribute to small repairs & cleanliness

Donate
img
₹ 1100

Sponsor a day of water/seating service


₹ 5100

Help in organizing pujas, maha aartis, or food seva

Donate
img
Any amount

Your seva, your choice – every rupee counts 🙏

Donate

About Temple

ગુરૂશ્રી બાલાનંદજીના આશીર્વાદથી મહંત તરીકે ૨૦૦૩ની સાલમાં, બીજા શિષ્ય શ્રી પુર્ણાનંદજી ગુરૂશ્રી બાલાનંદજીની વરણી કરવામાં આવેલ, અને હાલમાં છેલ્લા ૧૮ વરસથી (અઢારેક) બ્ર. શ્રી પુર્ણાનંદ બાપુ ગુરૂ શ્રી બાલાનંદજી બાપુ શ્રી જટાશંકર મહાદેવ તથા શ્રી રાજ રાજેશ્વરી પીઠ દસ મહાવિદ્યા જ્યાં સ્થાપિત છે તે જગ્યા સંભાળે છે.

તેઓના અથાગ પરિશ્રમ, અને મહેનતથી શ્રી જટાશંકર મહાદેવની જગ્યાનો જીર્ણોદ્ધાર કરાવેલ છે. અને શીવનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ તેમજ શ્રી પરશુરામ ભગવાનની સ્થાપના કરેલ છે.

તેમજ શ્રી રાજ રાજેશ્વરી પીઠ તથા ત્રિપુરાસુંદી જેમાં દસ મહાવિદ્યાની સ્થાપના થયેલ છે, તે જગ્યાની જીર્ણોદ્ધાર કરી મોટી વિશાળ જગ્યા બનાવેલ છે. પોતે અવિરતપણે સેવા, પુજા- અર્ચના, ઓમ, હવન કરીને શ્રી જટાશંકર મહાદેવની જગ્યા જાગૃત તપોભૂમિને પોતાના અથાગ પ્રયત્નૌથી ટકાવી રાખેલ છે.

અને તે ભૂમિની જાગૃતિમાં દિનપ્રતિદિન વધારો કરેલ છે.

volunteers

બ્ર. શ્રી પુર્ણાનંદ બાપુ

volunteers

ગુરૂ શ્રી બાલાનંદજી બાપુ

Photo

Gallery

portfolio
portfolio
portfolio
portfolio
portfolio
portfolio
cta
Need Help, Call Our HOTLINE!

+91 94275 01081

or